E-News
Posted Date & Time: 2023-08-19 16:17:18
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin
07.08.2023 ના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ખાતે એક પરંપરાગત દિવસ યોજાયો હતો જેમાં તમામ ફેકલ્ટી સભ્યો, સ્ટાફ અને 31 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.